RAJKOT : જેતપુરમાં દારુ ઝડપાવાના કેસમાં 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં દારૂ ઝડપાવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસવડાએ 2 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 9:16 PM

RAJKOT : જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં દારૂ ઝડપાવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસવડાએ 2 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. હેડકોન્સ્ટેબલ ભાવેશ ચાવડા અને બીટ જમાદાર અશોક ગોહેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે 550 પેટી દારૂ સાથે 22 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો હતો. આ કેસમાં કિશોર ઉર્ફે ટીનો બારૈયાની પોલીસે દારૂના જથ્થા સાથે જ ધરપકડ કરી હતી. રાજ્યના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાની પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ધરપકડ કરી હતી. આરોપી ધીરેન કારીયા અને અનિલ ઉર્ફે ડબલી બારૈયાનો દારૂનો માલ હોવાનું સામે આવ્યું હતું. હજું અન્ય આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી આરંભી છે.

 

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">