AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકડાયરાના કોઈ કલાકાર પર નહીં, આ વખતે થયો સૌરાષ્ટ્રના એક મંત્રી પર નોટોનો વરસાદ, જુઓ VIDEO

સામાન્ય રીતે લોકડાયરામાં કલાકાર પર રૂપિયાનો વરસાદ થતો હોય છે. લોકો આફરીન થઇને કલાકાર પર નોટો વરસાવતા હોય છે. પરંતુ રાજકોટમાં જામકંડોરણના લોક ડાયરામાં કંઇક અલગ જ જોવા મળ્યું. અહીં કલાકાર પર નહીં પણ કેબિનેટ પ્રધાન પર રૂપિયાનો વરસાદ થયો. જામકંડોરણામાં સરદાર પટેલની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ હતો. અનાવરણને લઇ કીર્તિદાન ગઢવી અને અલ્પા પટેલના ડાયરાનું […]

લોકડાયરાના કોઈ કલાકાર પર નહીં, આ વખતે થયો સૌરાષ્ટ્રના એક મંત્રી પર નોટોનો વરસાદ, જુઓ VIDEO
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 04, 2019 | 7:46 AM
Share

સામાન્ય રીતે લોકડાયરામાં કલાકાર પર રૂપિયાનો વરસાદ થતો હોય છે. લોકો આફરીન થઇને કલાકાર પર નોટો વરસાવતા હોય છે. પરંતુ રાજકોટમાં જામકંડોરણના લોક ડાયરામાં કંઇક અલગ જ જોવા મળ્યું.

અહીં કલાકાર પર નહીં પણ કેબિનેટ પ્રધાન પર રૂપિયાનો વરસાદ થયો. જામકંડોરણામાં સરદાર પટેલની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ હતો. અનાવરણને લઇ કીર્તિદાન ગઢવી અને અલ્પા પટેલના ડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરામાં કેબિટેન પ્રધાન જયેશ રાદડિયા અને તેમના ભાઇ લલિત રાદડિયા ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં લોકોએ જયેશ રાદડિયા પર નોટો વરસાવી હતી. લોકોએ આફરીન થઇ જયેશ રાદડિયા અને તેમના ભાઇ લલિત રાદડીયા પર નોટોનો વરસાદ કર્યો હતો. જયેશ રાદડિયાએ આ રૂપિયા ગૌશાળાના લાભાર્થે ખર્ચ કરવાની જાહેરાત કરી હતી. મહત્ત્વનું છે કે થોડા સમય પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો પણ આ જ પ્રકારનો, લોકડાયરાનો વીડિયો વાયરલ થયો હતો.

TV9 Gujarati

જુઓ VIDEO: 

 કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ જામકંડોરણા ખાતે યોજાયેલા ડાયરામાં રાદડિયા પર ઉડી નોટો સરદાર પટેલની પ્રતિમાના અનાવરણમાં યોજાયો હતો ડાયરો કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલના ડાયરાનું હતું આયોજન ડાયરામાં જયેશ રાદડિયા અને લલિત રાદડીયા રહ્યાં હતા ઉપસ્થિત ડાયરામાં લોકોએ જયેશ રાદડિયા પર કર્યો નોટોનો વરસાદ

[yop_poll id=1064]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube chan”]

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">