રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી

રાજકોટમાં પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની અને હાઈવે ચક્કાજામ કરી દીધો છે, આ ઘટના છે અવધ રોડ પરની જ્યાં મુખ્યપ્રધાન આવાસ યોજનાના 1,020 ઘરોમાં છેલ્લા આઠ દિવસથી પાણી નથી આવતું. જેનાથી કંટાળીને આજે મહિલાઓ સહિત સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ […]

રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી
Follow Us:
| Updated on: Mar 14, 2020 | 6:14 AM

રાજકોટમાં પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની અને હાઈવે ચક્કાજામ કરી દીધો છે, આ ઘટના છે અવધ રોડ પરની જ્યાં મુખ્યપ્રધાન આવાસ યોજનાના 1,020 ઘરોમાં છેલ્લા આઠ દિવસથી પાણી નથી આવતું. જેનાથી કંટાળીને આજે મહિલાઓ સહિત સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓએ ઘર નજીક આવેલો હાઈવે ચક્કાજામ કરી દીધો. સ્થિતિ એટલી વણસી કે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. તેમ છતાં મહિલાઓએ પોતાનું વિરોધ પ્રદર્શન ચાલું રાખતાં પોલીસે કેટલીક મહિલાઓની અટકાયત કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજ્યસભાની બે બેઠકો જીતવા કોંગ્રેસના રાત-દિવસ ઉજાગરા, મોડી રાત સુધી કોંગ્રેસના નેતાઓ અને MLA વચ્ચે બેઠક

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">