રાજકોટ ડેરી દ્વારા પશુ પાલકોને પ્રતિકિલો ફેટ પર મળતા ભાવમાં કરવામાં આવ્યો વધારો
રાજકોટ ડેરી દ્વારા પશુ પાલકોને પ્રતિકિલો ફેટ દીઠ 20 રૂપિયા વધારે ચૂકવવામાં આવશે. 1 જૂનથી પશુપાલકોને હવે પ્રતિકિલો ફેટના 650 રૂપિયા મળશે. આ પૂર્વે પશુપાલકોને 630 રૂપિયા ચુકવવામાં આવતા હતા. રાજકોટ ડેરીએ પશુપાલકો માટે ચોથી વખત ભાવ વધારો કર્યો છે. આ પણ વાંચો: જુના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં કરવામાં આવ્યો ફરી વધારો Web […]
રાજકોટ ડેરી દ્વારા પશુ પાલકોને પ્રતિકિલો ફેટ દીઠ 20 રૂપિયા વધારે ચૂકવવામાં આવશે. 1 જૂનથી પશુપાલકોને હવે પ્રતિકિલો ફેટના 650 રૂપિયા મળશે. આ પૂર્વે પશુપાલકોને 630 રૂપિયા ચુકવવામાં આવતા હતા. રાજકોટ ડેરીએ પશુપાલકો માટે ચોથી વખત ભાવ વધારો કર્યો છે.
આ પણ વાંચો: જુના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં કરવામાં આવ્યો ફરી વધારો
પશુપાલકો દ્વારા સૂકો-લીલો ઘાસચારો, દાણના ભાવ વધ્યા હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને ભાવ વધારી આપવામાં આવ્યા છે.
Watch more interesting videos on TV9 Gujarati YouTube channel