પોરબંદરના સાંસદ રમેશ ધડુક કોરોનાથી સંક્રમિત, ગઈકાલે તેમના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો

પોરબંદરના સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગઈકાલે તેમના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. જન્માષ્ટમી ઉત્સવનો અતિરેક ભારે પડ્યો છે. સાંસદના બંગલે તાજેતરમાં જ જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગીતા રબારી સહિતના કલાકારોએ હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ સાંસદ પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો […]

પોરબંદરના સાંસદ રમેશ ધડુક કોરોનાથી સંક્રમિત, ગઈકાલે તેમના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો
Ramesh Dhaduk
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:24 PM

પોરબંદરના સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગઈકાલે તેમના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. જન્માષ્ટમી ઉત્સવનો અતિરેક ભારે પડ્યો છે. સાંસદના બંગલે તાજેતરમાં જ જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગીતા રબારી સહિતના કલાકારોએ હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ સાંસદ પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો અને મહેમાનોએ માસ્ક પણ પહેર્યા નહતા. ત્યારે સવાલ એ પણ છે કે કોરોના કાળમાં જન્માષ્ટમીનો ઉત્સવ કેમ? ઉત્સવમાં કોની મંજૂરીથી આટલા મહેમાનોને આમંત્રિત કર્યા? શું નિયમો સાંસદના પરિવાર માટે નથી?

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">