AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલીસનું નિવેદન: શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગ અંગે કોઈની બેદરકારી નહી, FSLના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ અંગે અત્યાર સુધીની તપાસમાં કોઈની બેદરકારી સામે નથી આવી એવુ તપાસનીસ પોલીસનું કહેવુ છે. પોલીસે હાથ ધરેલી તપાસમાં હોસ્પિટલના સ્ટાફ અને સંચાલકોના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. ફાયર સેફ્ટી અંગે હોસ્પિટલે જરૂરી કાર્યવાહી કરી છે પરંતુ કોરોનાને કારણે અમલમાં આવેલ લોકડાઉનને કારણે યોગ્ય સત્તાધીશને અરજી કરી શક્યા […]

પોલીસનું નિવેદન: શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગ અંગે કોઈની બેદરકારી નહી, FSLના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ
| Updated on: Aug 07, 2020 | 11:22 AM
Share

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ અંગે અત્યાર સુધીની તપાસમાં કોઈની બેદરકારી સામે નથી આવી એવુ તપાસનીસ પોલીસનું કહેવુ છે. પોલીસે હાથ ધરેલી તપાસમાં હોસ્પિટલના સ્ટાફ અને સંચાલકોના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. ફાયર સેફ્ટી અંગે હોસ્પિટલે જરૂરી કાર્યવાહી કરી છે પરંતુ કોરોનાને કારણે અમલમાં આવેલ લોકડાઉનને કારણે યોગ્ય સત્તાધીશને અરજી કરી શક્યા નથી. પોલીસ એફએસએલના તપાસ રીપોર્ટની રાહ જોઈ રહી છે. આ તપાસના આધારે જાણવા મળશે કે આગ લાગવાનું સાચુ કારણ શુ હતુ. જ્વલનશીલ પ્રવાહી હતુ કે નહી. એકવાર હોસ્પિટલના સ્ટાફ અને સંચાલકોના નિવેદન નોંધાઈ જાય પછી નજરે જોનારા સાક્ષીઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ પોલીસે જણાવ્યુ છે.

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">