અમદાવાદ: મોદી-ટ્રમ્પના રોડ શો દરમિયાન વિરોધ પ્રદર્શન ન થાય તેનું આ પ્રકારે ખાસ ધ્યાન રખાશે

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અમદાવાદમાં રોડ શૉ કરવાના છે. ત્યારે આ દરમિયાન કોઈ પણ પ્રકારનું વિરોધ પ્રદર્શન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ટ્રમ્પના રોડ શોમાં દેખાવો ન થાય તે સરકાર અને પોલીસ માટે મોટો પડકાર છે.   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું […]

અમદાવાદ: મોદી-ટ્રમ્પના રોડ શો દરમિયાન વિરોધ પ્રદર્શન ન થાય તેનું આ પ્રકારે ખાસ ધ્યાન રખાશે
Follow Us:
| Updated on: Feb 19, 2020 | 5:35 AM

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અમદાવાદમાં રોડ શૉ કરવાના છે. ત્યારે આ દરમિયાન કોઈ પણ પ્રકારનું વિરોધ પ્રદર્શન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ટ્રમ્પના રોડ શોમાં દેખાવો ન થાય તે સરકાર અને પોલીસ માટે મોટો પડકાર છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેથી સરકારે 50 નિશ્ચિત પોલીસ અધિકારીઓને વિરોધ ન થાય તેની જવાબદારી સોંપાઈ છે. રોડ શો કોઈ વિરોધ પ્રદર્શન થાય તેવી ભિતીના પગલે ખાસ વ્યવસૃથા ઉભી કરાઈ છે. 50 પોલીસ અધિકારીઓ માત્ર દેખાવકારો પર જ નજર રાખશે. આંદોલનકારીઓ રોડ શો સુધી ન પહોંચે તે માટે ખાસ પ્લાન ઘડાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: પુલવામા એન્કાઉન્ટર: સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં માત્ર 30 મિનિટમાં ટોપ હિજબુલ કમાન્ડર સહિત 3 આતંકીઓ ઠાર

Latest News Updates

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">