AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રુપિયા લઈને તાંત્રિક-વિધિ કરીને લોકો સાથે છેતરપિંડી કરતાં ભૂવાને વિજ્ઞાનજાથા અને પોલીસે ખુલ્લો પાડ્યો, પછી શું થયું? જુઓ વીડિયો

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામમાં ભૂવાના ધતીંગનો વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો છે. અરજણ ભરવાડ નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી દોરા ધાંગા અને દાણા જોવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેની જાણ વિજ્ઞાનજાથાને થતા પોલીસને સાથે રાખીને દરોડો કર્યો હતો. TV9 Gujarati   જાથાના કહેવા પ્રમાણે અરજણ ભરવાડ નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી આ […]

રુપિયા લઈને તાંત્રિક-વિધિ કરીને લોકો સાથે છેતરપિંડી કરતાં ભૂવાને વિજ્ઞાનજાથા અને પોલીસે ખુલ્લો પાડ્યો, પછી શું થયું? જુઓ વીડિયો
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 05, 2019 | 3:03 PM
Share

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામમાં ભૂવાના ધતીંગનો વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો છે. અરજણ ભરવાડ નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી દોરા ધાંગા અને દાણા જોવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેની જાણ વિજ્ઞાનજાથાને થતા પોલીસને સાથે રાખીને દરોડો કર્યો હતો.

જાથાના કહેવા પ્રમાણે અરજણ ભરવાડ નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી આ ગોરખધંધો ચલાવતો હતો અને અત્યાર સુધીમાં 700થી વધુ લોકો સાથે આ પ્રકારનું કૃત્ય કરી ચૂક્યો છે અને હજારો રૂપિયા ઉધરાવી લીધા છે. પોલીસ અને જાથાને જોઇને અરજણ ભરવાડનું ભૂત ઉતરી ગયું હતુ અને તેને માફી માંગી હતી અને આવતીકાલથી આ કૃત્ય નહિ કરે તેવી બાંહેધરી આપી હતી.

[yop_poll id=1116]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">