આવતીકાલે સવારે PM મોદી અને NSA અજીત દોવાલ આવશે ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે અને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીની સાથે NSA અજીત દોવાલ પણ તેમની સાથે ગુજરાતના મહેમાન બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે અને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીની સાથે NSA અજીત દોવાલ પણ તેમની સાથે ગુજરાતના મહેમાન બનશે. વડાપ્રધાન મોદી સવારે 9 વાગ્યે હેલિપેડ ઉતરશે અને 9.15 ટેન્ટ સીટી પહોંચશે. ત્યારબાદ 10 વાગ્યે કોન્ફરન્સમાં જોડાશે અને લંચ બાદ વડાપ્રધાન દિલ્હી જવા માટે રવાના થશે.
આ પણ વાંચો: Rajkot: જેતપુરમાં પ્રાથમિક સુવિધાના અભાવ સામે સ્થાનિકોએ રેલી કાઢી દર્શાવ્યો વિરોધ