PATAN : સાંસદ અને સ્થાનિક વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ

સાંસદ અને એક સ્થાનિક વચ્ચેની વાતચીતની ઓડીયો ક્લીપ વાયરલ થતા જ ચર્ચાનો મુદ્દો બની ગયો હતો. આ સ્થાનિકે જ ઓડીયો ક્લીપ વાયરલ કરી હોવાનું મનાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:40 PM

PATAN : જિલ્લામાં સાંસદ અને એક સ્થાનિક વચ્ચેની વાતચીતની ઓડીયો ક્લીપ વાયરલ થતા જ ચર્ચાનો મુદ્દો બની ગયો હતો. આ સ્થાનિકે જ ઓડીયો ક્લીપ વાયરલ કરેલી હોવાનું મનાય છે. સ્થાનિક મોતીભા નામના વ્યકિતએ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સાથે કરેલ ટેલીફોનિક વાતચીતની ઓડીયો ક્લીપ વાયરલ કરતા અનેક ચર્ચાઓએ જન્મ લીધો છે. આ મુદ્દે ગૃહ પ્રધાને કહ્યું કે, મને લાગે છે કે ઘણીવાર આ પ્રકારના ઓડીયો વાયરલ કરી દારુ જુગારના ધંધાનો મનસૂબા પુરા પાડવા, તેમજ પોલીસ પર દબાણ લાવવા માટે થતા હોય છે. નોંધનીય છેકે આ વિવાદીત ઓડિયો કલીપ અંગે ટીવી9 કોઇ પુષ્ટિ કરતું નથી.

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">