AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શહેરા નગર પાલિકાની ચૂંટણી યોજાયેલ તે તમામ 11 બેઠકો પર ભાજપની જીત

શહેરા નગર પાલિકાની કુલ 28 બેઠકો પૈકી 17 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જે બેઠકો પર ચૂંટણી યોજાય હતી. તે તમામ 11 બેઠકો પર ભાજપની જીત થઈ છે.મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે.

Breaking News : શહેરા નગર પાલિકાની ચૂંટણી યોજાયેલ તે તમામ 11 બેઠકો પર ભાજપની જીત
| Updated on: May 05, 2026 | 4:03 PM
Share

પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી લીધી હતી. ટુંકમાં 28 બેઠકમાંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.ભાજપે અનેક મનપા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બિનહરીફ જીત મેળવી પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. આ સાથે શેહરા નગર પાલિકાની કુલ 28 બેઠકો પૈકી 17 બેઠકો બિન હરીફ તો જે બેઠકો પર ચૂંટણી યોજાય હતી. તે તમામ 11 બેઠકો પર ભાજપની જીત થઈ છે.

ચૂંટણી યોજાયેલ તે તમામ 11 બેઠકો પર ભાજપની જીત

આજે રાજ્યમાં લોકશાહીના પર્વનો મહત્વપૂર્ણ દિવસ છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સાથે હજારો ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થવાનો છે. મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહ્યો છે કે સત્તા કોના હાથમાં જશે. રવિવારે સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે મતદારોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: ભાવનગર મહાનગરપાલિકા વોર્ડ નં. 10 કાળિયાબીડમાં ભાજપ પેનલનો વિજય અહી ક્લિક કરો

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
g clip-path="url(#clip0_868_265)">