સુરતઃ પાલિકાના અધિકારી પર સ્થાનિકે કર્યો હુમલો! સમગ્ર ઘટના CCTVમાં કેદ! જુઓ VIDEO
સુરતમાં મહાનગર પાલિકાના અધિકારી પર સ્થાનિકે હુમલો કર્યો હતો. આ હુમલો દવા છંટકાવ કરવા બાબતે કરવામાં આવ્યો. વરાછાના ડાહ્યાપાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી અને આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર […]
સુરતમાં મહાનગર પાલિકાના અધિકારી પર સ્થાનિકે હુમલો કર્યો હતો. આ હુમલો દવા છંટકાવ કરવા બાબતે કરવામાં આવ્યો. વરાછાના ડાહ્યાપાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી અને આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો