AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના અડાજણ વિસ્તારમાં બાળકનો થયો ચમત્કારિક બચાવ, બાળક ઉતરે તે પહેલા જ વાનચાલકે ચલાવી દીધી ગાડી, જુઓ VIDEO

સુરતમાં બાળકનો ચમત્કારિક બચાવ થયો. અડાજણ વિસ્તારનો આ બનાવ છે. જેમાં બાળક વૅનમાંથી ઉતરે તે પહેલા જ વૅનચાલકે ગાડી ચલાવી દીધી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, સ્કૂલ વૅન આવે છે અને ઉભી રહે છે. ગણતરીના સેકન્ડમાં જ ડ્રાયવર વૅન હંકારી દે છે. વિદ્યાર્થી વૅનમાંથી ઉતર્યો કે નહીં તે ડ્રાઈવરે જોયું પણ નહીં અને વૅન હંકારવા […]

સુરતના અડાજણ વિસ્તારમાં બાળકનો થયો ચમત્કારિક બચાવ, બાળક ઉતરે તે પહેલા જ વાનચાલકે ચલાવી દીધી ગાડી, જુઓ VIDEO
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 04, 2019 | 11:48 AM
Share

સુરતમાં બાળકનો ચમત્કારિક બચાવ થયો. અડાજણ વિસ્તારનો આ બનાવ છે. જેમાં બાળક વૅનમાંથી ઉતરે તે પહેલા જ વૅનચાલકે ગાડી ચલાવી દીધી.

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, સ્કૂલ વૅન આવે છે અને ઉભી રહે છે. ગણતરીના સેકન્ડમાં જ ડ્રાયવર વૅન હંકારી દે છે. વિદ્યાર્થી વૅનમાંથી ઉતર્યો કે નહીં તે ડ્રાઈવરે જોયું પણ નહીં અને વૅન હંકારવા લાગે છે.

જુઓ VIDEO:

પરંતુ થોડે દૂર આગળ જતા વિદ્યાર્થી વૅનમાંથી રોડ પર પટકાય છે. એટલું જ નહીં, આખી વૅન બાળકના શરીર પરથી પસાર થઈ જાય છે. વૅનના બંને ટાયર બાળકને કચડીને આગળ જતી રહે છે. વિદ્યાર્થી વૅન નીચે આવી ગયાનો ડ્રાઈવરને કોઈ ખ્યાલ પણ ન આવ્યો. બેદરકાર ડ્રાઈવર ગાડી હંકારીને ત્યાંથી જતો રહે છે. પરંતુ સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો છે. વિદ્યાર્થીને ફક્ત સામાન્ય ઈજાઓ પહોંચી છે. વિદ્યાર્થી દાંડી રોડ પર આવેલી સંસ્કારકુંજ વિદ્યાપીઠમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે.

[yop_poll id=1074]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">