VIDEO: મુખ્યપ્રધાન રૂપાણીની ઈમાનદાર કબૂલાત, સરકારી કચેરીમાં જેટલા ટેબલ એટલા અવરોધ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સરકારના પારદર્શક વહીવટની સિદ્ધીઓ વર્ણવી છે. અમદાવાદમાં પ્રોપર્ટી શૉને સંબોધતા મુખ્યપ્રધાને કહ્યું કે રાજ્યમાં 200 TP અને 12 DPના કામ ઝડપથી મંજૂર કરવામાં આવ્યા છે. સરકારી સિસ્ટમની જટિલતા દૂર કરીને પારદર્શક બનાવી હોવાથી એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી.   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની […]

VIDEO: મુખ્યપ્રધાન રૂપાણીની ઈમાનદાર કબૂલાત, સરકારી કચેરીમાં જેટલા ટેબલ એટલા અવરોધ
Follow Us:
| Updated on: Dec 27, 2019 | 9:56 AM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સરકારના પારદર્શક વહીવટની સિદ્ધીઓ વર્ણવી છે. અમદાવાદમાં પ્રોપર્ટી શૉને સંબોધતા મુખ્યપ્રધાને કહ્યું કે રાજ્યમાં 200 TP અને 12 DPના કામ ઝડપથી મંજૂર કરવામાં આવ્યા છે. સરકારી સિસ્ટમની જટિલતા દૂર કરીને પારદર્શક બનાવી હોવાથી એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુખ્યપ્રધાને પોતાની પારદર્શક છબી રજૂ કરતા કહ્યું કે મારી પાસે એક ઈંચ જમીન નથી કે હું કોઈ ધંધામાં ભાગીદાર પણ નથી. સરકારી વિભાગમાં યોગ્ય માળખું ગોઠવાઈ જતાં હવે બિલ્ડરોને 15 દિવસ કે 1 મહિનામાં કામ પૂર્ણ થવાનો વિશ્વાસ છે. કામમાં વિલંબને કારણે થતો ભ્રષ્ટાચાર હવે બંધ થઈ ગયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુખ્યપ્રધાને વિરોધીઓને ઉદ્દેશીને કહ્યું કે હું વન-ડે નહીં પરંતુ ટી-20 રમવા આવ્યો છુ. વધુમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ઈમાનદાર કબૂલાત કરતાં જણાવ્યું કે સરકારી કચેરીમાં જેટલા ટેબલ એટલા અવરોધ, સરકારી કચેરીઓમાં કામમાં વિલંબ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">