મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પુલવામા આતંકી હુમલા સામે રોષ પ્રગટ કરવા બનાવી એવી ટાઈલ્સ કે જેનો VIDEO સોશિયલ મીડિયામાં થયો VIRAL

દેશભરમાં પુલવામા આતંકી હુમલાનો લોકો અલગ અલગ રીતે પ્રદર્શન કરી વિરોધ નોંધાવી રહ્યાં છે. ક્યાંક કેન્ડલ માર્ચ તો ક્યાંક પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર. પરંતુ મોરબીના ઉદ્યોગકારોએ કંઈક અલગ રીતે જ પુલવામા હુમલા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પણ આતંકી હુમલા સામે પોતાનો વિરોધ અને રોષ પ્રદર્શિત કર્યો છે. સિરામિકના ઉદ્યોગકારોએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના […]

મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પુલવામા આતંકી હુમલા સામે રોષ પ્રગટ કરવા બનાવી એવી ટાઈલ્સ કે જેનો VIDEO સોશિયલ મીડિયામાં થયો VIRAL
Follow Us:
| Updated on: Feb 20, 2019 | 4:54 AM

દેશભરમાં પુલવામા આતંકી હુમલાનો લોકો અલગ અલગ રીતે પ્રદર્શન કરી વિરોધ નોંધાવી રહ્યાં છે. ક્યાંક કેન્ડલ માર્ચ તો ક્યાંક પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર. પરંતુ મોરબીના ઉદ્યોગકારોએ કંઈક અલગ રીતે જ પુલવામા હુમલા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પણ આતંકી હુમલા સામે પોતાનો વિરોધ અને રોષ પ્રદર્શિત કર્યો છે. સિરામિકના ઉદ્યોગકારોએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના લખાણવાળી ટાઈલ્સનું ઉત્પાદન કરી આતંકવાદી હુમલાને વખોડી નાખ્યો.

VIDEO:

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

મોરબીમાં બનાવાઈ પાકિસ્તાન વિરોધી ટાઈલ્સ પુલવામા આતંકી હુમલાનો વિરોધ સિરામિક ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો રોષ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ લખેલી ટાઈલ્સનું કર્યુ ઉત્પાદન

[yop_poll id=1613]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">