મોરબી: જામનગરથી કચ્છ જવાના રસ્તા પર પુલ ધરાશાયી, કોંગ્રેસ ધારાસભ્યએ કર્યો આ ખુલાસો
મોરબીમાં જામનગરથી કચ્છ જવાના રસ્તા પર પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પુલ તૂટવાના કારણે અનેક વાહનો અટવાયા છે. મહત્વનું છે કે, કોઈ જાનહાની સર્જાઈ નથી. મોરબીમાંથી કોંગ્રેસ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ TV9 સાથે વાત કરતા સરકાર પર દાણા ઢોળ્યા હતા. અને કહ્યું કે, આ રસ્તા પર અનેક પુલ નબળી કક્ષાના છે. અને ભવિષ્યમાં દુર્ઘટના […]
મોરબીમાં જામનગરથી કચ્છ જવાના રસ્તા પર પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પુલ તૂટવાના કારણે અનેક વાહનો અટવાયા છે. મહત્વનું છે કે, કોઈ જાનહાની સર્જાઈ નથી. મોરબીમાંથી કોંગ્રેસ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ TV9 સાથે વાત કરતા સરકાર પર દાણા ઢોળ્યા હતા. અને કહ્યું કે, આ રસ્તા પર અનેક પુલ નબળી કક્ષાના છે. અને ભવિષ્યમાં દુર્ઘટના સર્જાવાની શક્યતા દર્શાવી છે. તો બ્રિજેશ મેરજાએ તંત્રને જાણ કરી હોવાની અને કાર્યવાહી ન થવાની વાત કહી હતી.