AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવાના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવાની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 14,33,55400 રુપિયા છે.

Tender Today : ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવાના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 10:24 AM
Share

Tender News : નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.   ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવાની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 14,33,55400 રુપિયા છે. 

આ પણ વાંચો- Tender Today : જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને મળશે ફાયર ફાયટિંગના નવા સાધનો, લાખો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ

આ ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2023 સાંજે 6 કલાક સુધીનો છે. કચેરીનું સરનામાની વાત કરીએ તો કાર્યપાલક ઇજનેરની કચેરી, ધરોઇ નહેર વિભાગ નંબર-3, વિસનગર છે. ટેલીફોન અને ફેકસ નંબર અનુક્રમે 02765231024 અને 02765231871 છે. આ ટેન્ડર અંગેની વધુ માહિતી www.nprocure.com વેબસાઇટ પરથી મળી રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા
ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
g clip-path="url(#clip0_868_265)">