ઊંઝાખાતે લક્ષચંડી યજ્ઞનો આવતીકાલથી વિધિવત થશે પ્રારંભ, જગતગુરૂ શંકરાચાર્ય પણ કરશે આગમન

ઊંઝાખાતે લક્ષચંડી યજ્ઞનો આવતીકાલથી વિધિવત પ્રારંભ થશે. જોકે આ મહોત્સવની પૂર્વ સંધ્યાએ લક્ષચંડી યજ્ઞને લગતા કાર્યક્રમોની શરૂઆત થઇ ચૂકી છે. લક્ષચંડી યજ્ઞ પહેલા 108 જેટલા યજમાનોની દેહશુદ્ધિની વિધિ શરૂ થઇ હતી. જેમાં લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેનારા 108 યજમાનોના દેહને પવિત્ર કરાશે.  આ પણ વાંચોઃ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે ભાજપ અને RSS […]

ઊંઝાખાતે લક્ષચંડી યજ્ઞનો આવતીકાલથી વિધિવત થશે પ્રારંભ, જગતગુરૂ શંકરાચાર્ય પણ કરશે આગમન
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 8:40 AM

ઊંઝાખાતે લક્ષચંડી યજ્ઞનો આવતીકાલથી વિધિવત પ્રારંભ થશે. જોકે આ મહોત્સવની પૂર્વ સંધ્યાએ લક્ષચંડી યજ્ઞને લગતા કાર્યક્રમોની શરૂઆત થઇ ચૂકી છે. લક્ષચંડી યજ્ઞ પહેલા 108 જેટલા યજમાનોની દેહશુદ્ધિની વિધિ શરૂ થઇ હતી. જેમાં લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેનારા 108 યજમાનોના દેહને પવિત્ર કરાશે.

આ પણ વાંચોઃ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે ભાજપ અને RSS પર કરી ટિપ્પણી

સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે
Kanguva : અભિનેત્રીએ એક ગીત માટે 21 વખત કપડા બદલ્યા
Tulsi Leaves Benefits : તુલસીના છે અઢળક ઔષધીય ગુણો, આ રીતે કરો પાનનું સેવન
ગુલાબજળ ચહેરા પર લગાવવાના ફાયદા જાણી રહી જશો દંગ

મહત્વપૂર્ણ છે કે પ્રાયશ્ચિત વિધિ બાદ જ લક્ષચંડી યજ્ઞમાં બેસી શકાય છે. આ વિધિ બાદ પાઠશાળાથી લઇને યજ્ઞશાળા સુધી અખંડ જ્યોત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાશે. ત્યારબાદ બિયારણ ભરેલા હજારો ફુગ્ગા હવામાં ઉડાડવામાં આવશે. આ સમયે એશિયા બુક રેકૉર્ડ સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. તો સાંજના સમયે જગતગુરૂ શંકરાચાર્ય પણ હાજરી આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જોકે લક્ષચંડી યજ્ઞ ભલે આવતીકાલથી શરૂ થવાનો હોય પરંતુ તે પહેલા ઊંઝામાં ભક્તોની ધોડાપૂર ઉમટવાની શરૂઆત થઇ ગઇ છે. પાટીદારોના કૂળદેવી એવી મા ઉમિયાના ધામ ઊંઝામાં ભક્તો, શ્રદ્ધાળુઓ મા ઉમિયાના દર્શન કરીને ધન્ય થઇ રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જોકે ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં મા ઉમિયાના દર્શન કરી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. જેમાં 30 ટન લોખંડનો ઉપયોગ કરી 5 હજાર ફૂટ લાંબી 8 જેટલી રેલિંગ બનાવવામાં આવી છે. પ્રત્યેક રેલિંગમાં એકસાથે 60 ભક્તો દર્શન કરી શકશે. અને 8 લાઇનમાં એકસાથે 480 ભક્તો દર્શન કરશે. તો 1 જ દિવસમાં 5 લાખ 60 હજાર ભક્તો મા ઉમિયાના દર્શનનો લાભ લેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા
જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ
જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ
સુરતના ઉન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ પર યુવકે ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ
સુરતના ઉન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ પર યુવકે ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">