ભાજપના યુવા મોરચા દ્રારા લોકસભાની ચૂંટણી પહેલા યુવાનોના હ્દય જીતવા માટેનો અનોખો પ્રયાસ શરૂ કર્યો

એક તરફ હાલમાં લોકસભાની તૈયારીઓમાં રાજકીય પક્ષો લાગી ચુક્યા છે પરંતુ ભાજપ ના યુવા મોરચા દ્રારા યુવાનોના દિલ જીતવા માટે અનોખો પ્રયાસ કરાઇ રહ્યો છે. ભાજપના યુવા મોરચા દ્રારા રાજ્યના યુવાઓમા રહેલી પ્રતિભાઓને લઇને હવે અનોખો પ્રયાસ કર્યો છે. યુવાનોમાં રહેલી કલાની શક્તિની બહાર લાવવા માટે અને તેને ખીલવવા માટે થઇને રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાનારી […]

ભાજપના યુવા મોરચા દ્રારા લોકસભાની ચૂંટણી પહેલા યુવાનોના હ્દય જીતવા માટેનો અનોખો પ્રયાસ શરૂ કર્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 22, 2019 | 4:31 PM

એક તરફ હાલમાં લોકસભાની તૈયારીઓમાં રાજકીય પક્ષો લાગી ચુક્યા છે પરંતુ ભાજપ ના યુવા મોરચા દ્રારા યુવાનોના દિલ જીતવા માટે અનોખો પ્રયાસ કરાઇ રહ્યો છે. ભાજપના યુવા મોરચા દ્રારા રાજ્યના યુવાઓમા રહેલી પ્રતિભાઓને લઇને હવે અનોખો પ્રયાસ કર્યો છે.

યુવાનોમાં રહેલી કલાની શક્તિની બહાર લાવવા માટે અને તેને ખીલવવા માટે થઇને રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાનારી છે અને જેને લઇને સાબરકાંઠા જીલ્લામાં થી પણ યુવાનો જેમાં ભાગ લઇને પોતાની કલા ની શક્તિની ખીલવશે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

સાબરકાંઠા જિલ્લાના ભાજપના યુવા મોરચા દ્રારા અભીનય અને ગીત ગાઇ શકતા પચાસ થી વધુ યુવક અને યુવતીઓને જોડવામાં આવ્યા છે.  તેઓ રાજ્યની અને જિલ્લાની સંસ્કૃતિને આધારીત નાટક યોજીને ભાગ લેશે જેમાં ભાજપના યુવા મહોત્સવમાં રાજ્ય કક્ષાએ ભાગ લઇને જેમાં જે શ્રેષ્ઠ અભિનય પ્રસ્તુત કરશે તેમને એવોર્ડ પણ આપવામાં આવશે અને સન્માન પણ કરવામાં આવશે.

જે માટે હાલમાં યુવાનો તેની પ્રેકટીશ કરવામાં વ્યસ્ત છે અને તેમને યુવા મોરચા દ્રારા કલાકારો દ્રારા તાલીમ પણ આપવામાં આવે છે. યુવાનોને આમ તો પોતાની કલાને રજુ કરવા માટે શિક્ષણ દરમ્માયન જ તક મળતી હોય છે. પરંતુ ત્યાર બાદ પોતાની કલાને બહાર લાવવા માટે મોટેભાગે તકનો અવકાશ ખુબ જ નહીવત હોય છે ત્યારે રાજકીય પક્ષ દ્રારા આ અનોખો પ્રયાસ યુવાનો માટે કરવામા આવ્યો છે અને જેેને લઇને યુવાનોમાં પણ ઉત્સાહ વધ્યો છે.

આ પણ વાંચો : પાકિસ્તાની સેનાએ ભારતને આપ્યો પડકાર, અમે યુધ્ધની તૈયારી નથી કરી રહ્યાં પણ અમે જવાબ આપવા માટે તૈયાર છીએ

સાબરકાંઠા જીલ્લા યુવા મોરચાના અધ્યક્ષ કલ્પિત દવે ના મુજબ આ એક યુવાનોને ખેલ અને કલાની બાબતોમાં તક આપવાનો પ્રયાસ છે, આમ તો રાજકીય રીતે અમે રાજકીય વાતો લઇને યુવાનો વચ્ચે જતા હોઇએ છીએ. પરંતુ આ રીતે યુવાનો પસંદ તેમના જ વિષયને હવે તક આપવાનો પ્રયાસ પ્રદેશ યુવા મોરચા દ્રારા કરવામાં આવ્યો છે અને જેને લઇને યુવાનો ને સારી તક મળી રહે છે.

[yop_poll id=1707]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">