કોરોનાની ઐસી કી તૈસી આપણે આજે જ પૂણ્ય કમાઈ લો, ભાઇ-બીજ નિમિત્તે સોમનાથના ત્રિવેણી સંગમ પર સ્નાન માટે હજારો મહિલાઓની પડાપડી, જવાબદારો પણ ગાયબ

રાજ્યમાં હાલ કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઇ છે. વડાપ્રધાનથી માંડી મુખ્યપ્રધાન સુધી તમામે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે પરંતુ આપણી પ્રજા છે કે સુધરવાનું નામ નથી લઇ રહી. ભાઇ-બીજ નિમિત્તે સોમનાથના ત્રિવેણી સંગમ પર પવિત્ર સ્નાન માટે હજારો મહિલાઓએ પડાપડી કરી અને એવી તો ભીડ જમાવી કે ન રહ્યું સોશિયલ ડિસ્ટન્સ કે […]

કોરોનાની ઐસી કી તૈસી આપણે આજે જ પૂણ્ય કમાઈ લો, ભાઇ-બીજ નિમિત્તે સોમનાથના ત્રિવેણી સંગમ પર સ્નાન માટે હજારો મહિલાઓની પડાપડી, જવાબદારો પણ ગાયબ
Follow Us:
| Updated on: Jan 16, 2021 | 11:58 AM

રાજ્યમાં હાલ કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઇ છે. વડાપ્રધાનથી માંડી મુખ્યપ્રધાન સુધી તમામે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે પરંતુ આપણી પ્રજા છે કે સુધરવાનું નામ નથી લઇ રહી. ભાઇ-બીજ નિમિત્તે સોમનાથના ત્રિવેણી સંગમ પર પવિત્ર સ્નાન માટે હજારો મહિલાઓએ પડાપડી કરી અને એવી તો ભીડ જમાવી કે ન રહ્યું સોશિયલ ડિસ્ટન્સ કે ન જોવા મળ્યો ફરજિયાત માસ્કનો નિયમ.

સ્નાન કરીને પવિત્ર થવા થનગનતી આ મહિલાઓને કોણ સમજાવે કે જીવ બચ્યો તો આવતા વર્ષે ફરી સ્નાન કરીને ધન્યતા પ્રાપ્ત થઇ જશે પરંતુ જો સંક્રમણથી જીવ ગયો તો શું કરશો ? ધન્યતા પ્રાપ્ત કરવામાં જો સંક્રમણ મળી ગયુ તો શું કરશો ? જોકે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ પણ રહી કે આ મહિલાઓને નિયમોનું પાલન કરાવનાર કોઇ નહોતું. સુરક્ષાકર્મીઓ હોય કે પછી વહીવટી તંત્ર તમામે જાણે કે આંખ આડા કાન કર્યા હોય તેમ મહિલાઓને રોકવાનો પ્રયાસ પણ ન કર્યો. જો આવી જ રીતે નિયમોનો છેદ ઉડતો રહેશે તો આવનારૂ નવું વર્ષ પણ કોરોનાકાળમાં મુક્તિ નહીં મળે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">