નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વર સોઢા આ બેઠક પરથી વિજેતા બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 1:38 PM

ગુજરાતમાં 3 ઓકટોબરના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાની પેટાચૂંટણીઓમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વર સોઢા આ બેઠક પરથી વિજેતા બન્યા છે.

આ ઉપરાંત ખેડા જિલ્લાના ડાકોર નગરપાલિકાની ડાકોર નગરપાલિકાની પેટાચૂંટણીની 8 બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભાજપનો 5 બેઠકો પર ભવ્ય વિજય થયો છે. તેમજ ડાકોરની 3 સીટ પર અપક્ષની જીત થઈ છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ભાજપના 8 સભ્યોએ પક્ષના મેન્ડેટનો અનાદર કર્યો હતો. જેના પગલે ભાજપે પક્ષાંતર ધારાની કલમ હેઠળ તમામને હોદ્દા પરથી હટાવ્યા હતા.

આ પણ વાંચો : ગાંધીનગર મહાનગરપાલિકામાં આપની એન્ટ્રી, ભાજપની પેનલ તૂટી

આ પણ વાંચો : ગુજરાતના પાટનગરમાં ભાજપનો ભગવો લહેરાયો, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ-આપનો સફાયો

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">