KHEDA : ડાકોરના રણછોડરાયજીના વસ્ત્રની ONLINE નોંધણી, કેવી રીતે કરશો નોંધણી ?

KHEDA : ડાકોરમાં રણછોરડાયજીના સવારના વસ્ત્ર ધરાવવા માટે વસ્ત્રની નોંધણી ONLINE કરાઇ છે. મંદિરની વેબસાઇટ www.ranchhodraiji.org પર 25મી MARCH સવારે 8 થી નોંધણી કરી શકાશે.

KHEDA : ડાકોરના રણછોડરાયજીના વસ્ત્રની ONLINE નોંધણી, કેવી રીતે કરશો નોંધણી ?
ડાકોર મંદિર
Follow Us:
| Updated on: Mar 23, 2021 | 7:27 PM

KHEDA : ડાકોરમાં રણછોરડાયજીના સવારના વસ્ત્ર ધરાવવા માટે વસ્ત્રની નોંધણી ONLINE કરાઇ છે. મંદિરની વેબસાઇટ www.ranchhodraiji.org પર 25મી MARCH સવારે 8 થી નોંધણી કરી શકાશે.

ડાકોરમાં ભગવાન રણછોડરાયજી મહારાજના 1લી APRIL, 2021થી 31મી MARCH, 2022ના સમય દરમયાન સવારના વસ્ત્રો ધરાવવા માટેની ONLINE નોંધણી 25મી માર્ચ, 8 વાગેથી મંદિરની WEBSITE પરથી થઇ શકશે.

જે અંગેની વિગતો શરતો, નિયમો તથા નોંધણી અંગેની વિગતવાર માહિતી ઉક્ત સાઇટ ઉપરથી વસ્ત્ર નોંધણી OPTIONમાં તેની માહિતી મળી શકશે. વસ્ત્ર નોંધણી કેવી રીતે કરવી ? તે અંગે મંદિરના સત્તાધિશોએ જણાવ્યું છે કે, વસ્ત્ર નોંધણી માટે મંદિર વેબસાઇટમાં GOOGLE એકાઉન્ટથી લોગીન કરી શકાશે. LOG IN થયા બાદ વસ્ત્ર રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન કરવું. એક GOOGLE એકાઉન્ટથી ફક્ત એક જ વસ્ત્રની તારીખ નોંધાવી શકાશે. બાદમાં વસ્ત્ર રજીસ્ટ્રેશન ફોર્મમાં વિવિધ વિગતો આપવાની રહેશે. જેમાં NAME, ADDRESS, ગામ, તાલુકો, રાજ્ય, પીનકોડ, MOBILE NUMBER, AADHAR NUMBER ટાઇપ કરવાનો રહેશે. ખોટી વિગતો રજુ કરી હશે તો ફોર્મ રદ ગણવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ONLINE વસ્ત્ર નોંધણી માટે આટલી વિગતો સાથે રાખવી જરૂરી

ગુગલ એકાઉન્ટનો યુઝર નેમ તથા પાસવર્ડ ઓનલાઇન પેમેન્ટ માટે ક્રેડિટ, ડેબીટ કાર્ડ, નેટબેકીંગ વગેરે સાથે રાખવા જરૂરી છે. આધારકાર્ડ, સરનામું, પીનકોડ નંબર, મોબાઇલ નંબર વગેરે પ્રાથમિક માહિતી વસ્ત્ર ધરાવવા નક્કી કરેલી તારીખ નક્કી કરી હોય તેની વિગતો આપવી

બેંક સાથે જોડેલો રજીસ્ટર્ડ કરેલો મોબાઇલ નંબર OTP માટે સાથે રાખવો જરૂરી છે. એક GOOGLE એકાઉન્ટથી ફક્ત બે જ તારીખોની નોંધણી થઈ શકશે. વસ્ત્ર નોંધણી અંગેનો લાગો રૂ.5 હજાર ઓનલાઇન ભરવાનો રહેશે.

ફાગણી પૂનમે ડાકોરમાં ખૂબ મોટો ઉત્સવ અને ખૂબ મોટો મેળો યોજાતો હોય છે. આ દરમિયાન સરકારી તંત્ર પણ ખડે પગે ઉભુ રહેતું હોય છે. પૂનમના આગલા દિવસથી પગપાળા આવતા યાત્રાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દૌર પણ શરૂ થતો હોય છે.

પરંતુ આ વખતે પૂનમ નિમિતે ત્રણ દિવસ મંદિર બંધ રહેશે. જેમાં ફાગણ સુદ અગિયારસ આમલી અગિયારસ તરીકે ઉજવાતી હોય છે. જેમાં ભગવાન ગજરાજ ઉપર સવાર થઈ અબીલ ગુલાલની છોળો વચ્ચે લાલબાગ જતા હોય છે. પરંતુ કોરોનાને લઇ આ ઉત્સવ પણ સાદી રીતે ઉજવાશે. એટલે કે ભગવાન ગજરાજ ઉપર નહીં, પરંતુ સાદી પાલખીમાં સવાર થઈ લાલબાગની જગ્યાએ લક્ષ્મીજીને મળશે. આમ તો શુક્રવાર અને અગિયારસના દિવસે ભગવાન લક્ષ્મીજીને મળવા અચૂક જતા હોય છે.

Latest News Updates

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">