Auction Today : કચ્છના અંજારમાં વરસામેડીમાં પ્લોટની ઇ- હરાજી, જાણો વિગતો
ગુજરાતના(Gujarat)કચ્છમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction)જાહેરાત આપવામાં આવી છે. જેમાં કચ્છના અંજારમાં પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકત અંબાજી નગર -4, વરસામેડી, અંજાર, કચ્છમાં છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 17,45,000 રાખવામાં આવી છે.

ગુજરાતના(Gujarat)કચ્છમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction)જાહેરાત આપવામાં આવી છે. જેમાં કચ્છના અંજારમાં પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકત અંબાજી નગર -4, વરસામેડી, અંજાર, કચ્છમાં છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 17,45,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 1,74,500 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ 06.06. 2023 ઓફિસ સમય દરમ્યાન છે. જ્યારે ઇ- હરાજી .06.2023 સવારે 01.00 થી 3 . 00 વાગ્યે સુધી છે.

Gujarat Kutch E Auction Detail
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

Gujarat Kutch E Auction Paper Cutting
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.
આ પણ વાંચો : Gujarati Video : રાજકોટ અને જુનાગઢના ખેડૂતો માટે સારા સમાચાર, ભાદર ડેમ-1માંથી પિયત માટે પાણી છોડાશે
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…