AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : પાટણના હારીજમાં પ્લોટની ઇ- હરાજી , જાણો વિગતો

ગુજરાતનાપાટણમાં ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પાટણમાં પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનું ક્ષેત્રફળ 222 .21 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 79,00,000 રાખવામાં આવી છે.

Auction Today : પાટણના હારીજમાં પ્લોટની ઇ- હરાજી , જાણો વિગતો
Patan Harij E Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 12:22 PM
Share

ગુજરાતના (Gujarat)પાટણમાં ( Patan) ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે પ્લોટની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં પાટણમાં પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનું ક્ષેત્રફળ 222 .21 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 79,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 7,90,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 5000 છે. જ્યારે તેની નિરીક્ષણની તારીખ 13.06.2023  સવારે 03.00  થી 5.00 વાગ્યે સુધી છે. તેની ઇ- હરાજી તારીખ : 23 .06.2023  સવારે 12.00 થી 1. 00 વાગ્યે સુધી છે.

Patan Harij E Auction Detail

Patan Harij E Auction Detail

નિયમો અને શરતો :

1) હરાજી વેચાણ ઓનલાઇન વેબસાઇટ www.drt.auctiontige.net દ્વારા કરવામાં આવશે. 2)ઇચ્છુક પ્રસ્તાવકોએ સર્વિસ આપનાર પાસે ભાગ લેવા માટે અગાઉની નોંધણી કરાવવાની રહેશે. ઇ- હરાજીમાં ભાગ લેવા યુઝર્સ આઇડી અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે. 3)ઇએમડીની રકમ બેંક ઓફ ઈન્ડિયાના દર્શાવેલા એકાઉન્ટમાં RTGS/NEFT મારફતે જમા કરાવવાના રહેશે.

patan harij E Auction Paper Cutting

patan harij E Auction Paper Cutting

4) અનામત રકમથી ઓછી કિંમતમાં મિલકત વેચવામાં આવશે નહિ 5) મિલકત લોટ પ્રમાણે ઉપર દર્શાવેલી 2 લોટમા રિઝર્વ કિંમતમાં વેચવામાં આવશે 6)મિલકતનું વેચાણ જયાં છે તે ના ધોરણે ઇ-હરાજી એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અન્ય શરતોને આધીન રહેશે.

ગુજરાતના અને પાટણ  જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ
લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ
Breaking News : ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ
Breaking News : ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">