Junagadh : લાંબા વિરામ બાદ શ્રાવણ માસની શરૂઆતે જ વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીની લહેર
શ્રાવણ માસના પ્રથમ દિવસે જ છુટાછવાયા હળવા વરસાદી ઝાપટા શરૂ થતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે.જુનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 12 થી 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ(Junagadh)શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ(Rain)નું આગમન થયું છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ છુટાછવાયા હળવા વરસાદી ઝાપટા શરૂ થતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે.જુનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 12 થી 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ હાલ ખેડૂતો પણ વરસાદની રાહ જોઇ રહ્યાં છે. પરંતુ વરસાદ વરસતો ન હતો.ત્યારે ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં અને લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો : ખુશ ખબર : અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા રિવરફ્રન્ટ ખાતે બોટિંગ એક્ટિવિટી શરૂ
આ પણ વાંચો : Neeraj Chopra નથી ઈચ્છતા કે તેમના જીવન પર કોઈ ફિલ્મ બને, કારણ બતાવતા ચાહકોને સર્જાયુ આશ્ચર્ય
Published on: Aug 09, 2021 04:14 PM
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો