Junagadh: ગીરનાર રોપ- વે સેવા ફરી શરૂ, છેલ્લા 10 દિવસથી બંધ હતી રોપ-વે
જેમાં ભારે વરસાદ બાદ સતત ચાલી રહેલા ગતિભેર પવનના લીધે રોપ- વે સેવાને બંધ રાખવામાં આવી હતી. જો કે હવે પવન ગતિ ઓછી થતાં અને રોપ -વે સલામત રીતે ચલાવવા માટે કોઇ તકલીફના હોવાના પગલે ફરીથી રોપ- વે સેવા શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના જુનાગઢ(Junagadh) માં છેલ્લા 10 દિવસથી બંધ રોપ- વે(Rope Way)સેવા ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદ બાદ સતત ચાલી રહેલા ગતિભેર પવનના લીધે રોપ- વે સેવાને બંધ રાખવામાં આવી હતી. જો કે હવે પવન ગતિ ઓછી થતાં અને રોપ -વે સલામત રીતે ચલાવવા માટે કોઇ તકલીફના હોવાના પગલે ફરીથી રોપ- વે સેવા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : UPSC CDS 2 2021નું નોટિફિકેશન બહાર પાડ્યું, જાણો યોગ્યતા માપદંડ અને પસંદગી પ્રક્રિયા સહિત અન્ય વિગતો
આ પણ વાંચો : Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હૉકી ટીમ સારુ રમી, સૌ કોઇએ ભારતને પ્રેરિત કર્યું તે જ જીત : શાહરુખ ખાન
Published on: Aug 06, 2021 03:01 PM
Latest Videos
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર