Jamnagar : કાલાવડ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ, ફલકુડી નદીમાં ઘોડાપૂર

જેમાં શહેરમાં છેલ્લા 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં ભારે વરસાદને પગલે ફલકુડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પુર આવતા પુલ પર પાણી ફરી વળ્યા હતાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 8:14 PM

જામનગર(Jamnagar) ના કાલાવડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ(Rain)  વરસી રહ્યો છે. જેમાં શહેરમાં છેલ્લા 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં ભારે વરસાદને પગલે ફલકુડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પુર આવતા પુલ પર પાણી ફરી વળ્યા હતાં. તેમજ ફલકુડી નદીમાં ઘોડાપૂર આ સિઝનમાં બીજી વાર આવ્યું છે. આ ઉપરાંત કાલાવડમાં છેલ્લા 12 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.  ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અનેક ચેકડેમો અને નદીમાં પાણીની આવક વધી છે.

આ પણ વાંચો : શું તમે જાણો છો આપણે હવનમાં ‘સ્વાહા’ કેમ બોલીએ છીએ ?

આ પણ વાંચો : મોટા સમાચાર: Raj Kundra ની કંપનીમાં કામ કરતા 4 કર્મચારી બનશે સાક્ષી, અશ્લીલ ફિલ્મોના રેકેટનો ભાંડો ફૂટશે

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">