Auction Today : જામનગરના વિભાપરમાં રહેણાંક સબ પ્લોટની ઇ -હરાજી, જાણો વિગતો

ગુજરાતના (Gujarat)જામનગરમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction)  જાહેરાત આપવામાં આવી છે. જેમાં જામનગરના વિભાપરમાં રહેણાંક સબ પ્લોટ ની ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકતનું કુલ ક્ષેત્રફળ 115.55 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 31,55,400 રાખવામાં આવી છે

Auction Today : જામનગરના વિભાપરમાં રહેણાંક સબ પ્લોટની ઇ -હરાજી, જાણો વિગતો
Jamnagar E Auction
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 12:08 PM

Jamnagar : ગુજરાતના (Gujarat)જામનગરમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction)  જાહેરાત આપવામાં આવી છે. જેમાં જામનગરના વિભાપરમાં રહેણાંક સબ પ્લોટ ની ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકતનું કુલ ક્ષેત્રફળ 115.55 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 31,55,400 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 3,15,540 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ 06.06. 2023 ના રોજ  01.00 થી 3. 00 વાગે સુધી છે. જ્યારે ઇ- હરાજી 13.06.2023  સવારે 03.00  થી 5.00 વાગ્યે સુધી છે.

Jamnagar E Auction Detail

Jamnagar E Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા  બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

Jamnagar Auction Paper Cutting

Jamnagar Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો : Gujarati video : વિદ્યુત સહાયક ઓનલાઈન પરીક્ષા કૌભાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ, 300થી વધુને પાસ કરાવ્યાનો ખુલાસો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">