AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : અમદાવાદ જિલ્લાના ધોળકામાં ફ્લેટની ઇ- હરાજી ,જાણો વિગતો

ગુજરાતના(Gujarat)અમદાવાદ જિલ્લાના ધોળકામાં બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં અક્ષર આર્કેડ, ધોળકામાં ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત  આપવામાં આવી છે. જે મિલકતનું ક્ષેત્રફળ 137.95 સ્કેવર મીટર છે . જેની રિઝર્વ કિંમત રૂપિયા 8,80,000 રાખવામાં આવી છે

Auction Today :  અમદાવાદ જિલ્લાના ધોળકામાં ફ્લેટની ઇ- હરાજી ,જાણો વિગતો
Ahmedabad Dholka E Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 12:24 PM
Share

ગુજરાતના(Gujarat)અમદાવાદ જિલ્લાના ધોળકામાં બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં અક્ષર આર્કેડ, ધોળકામાં ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત  આપવામાં આવી છે. જે મિલકતનું ક્ષેત્રફળ 137.95 સ્કેવર મીટર છે . જેની રિઝર્વ કિંમત રૂપિયા 8,80,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 88,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ 13.06. 2023 બપોરે 12.00 થી 4. 00 વાગે સુધી છે. જ્યારે ઇ- હરાજી 27.06.2023  12.00  થી 4.00 વાગ્યે સુધી છે.

Ahmedabad Dholka E Auction Detail

Ahmedabad Dholka E Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો  બેંક ઓફ ઈન્ડિયાના સિક્યોર લેણદાર તરીકે છે.

Ahmedabad Dholka E Auction Paper Cutting

Ahmedabad Dholka E Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આ પણ વાંચો : Gujarat Board 10th Result 2023 Declared : ધોરણ 10માં ગુજરાતી માધ્યમનું પરિણામ 62. 11 ટકા, અંગ્રેજી માધ્યમનું પરિણામ 81. 90 ટકા આવ્યું

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">