Indian Air Force: “હર કામ દેશ કે નામ” સાથે વાયુસેનાએ ઓક્સિજન એરલિફ્ટનો મોરચો સંભાળ્યો, Oxygenનાં જથ્થા સાથે જામનગર પહોચ્યું ગ્લોબમાસ્ટર C-17

Indian Air Force: હર કામ દેશ કે નામ સૂત્રને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેના હવે મેડિકલ ઈમરજન્સીનાં સમયમાં દેશની મદદે આવી પહોચ્યું છે. દેશનાં 7 શહેરથી ક્રાયોજેનિક ઓક્સિજનનો જથ્થો એરલિફ્ટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

| Updated on: Apr 28, 2021 | 11:22 AM

Indian Air Force: હર કામ દેશ કે નામ સૂત્રને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેના હવે મેડિકલ ઈમરજન્સીનાં સમયમાં દેશની મદદે આવી પહોચ્યું છે. દેશનાં 7 શહેરથી ક્રાયોજેનિક ઓક્સિજનનો જથ્થો એરલિફ્ટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ માટે એરફોર્સનું ગ્લોબમાસ્ટર C 17 જહાજ જામનગર ખાતે આવી પહોચ્યું હતું. જામનગર, રાંચી, ભુવનેશ્વર ઓક્સિજનનો જથ્થો એરલિફ્ટ કરીને પોહચાડવાની શરૂઆત કરાઈ છે. ઓકિસજનના બીજા લોટને દુબઇથી સિંગાપોર થઈ પાનાઘર એરબેઝ પહોંચાડવાની કામગીરી પણ યથાવત હોવાનું એરફોર્સ દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે.

આ અગાઉ પણ ઓક્સિજન માટે મચેલી ભાગદોડ વચ્ચે મોરચો વાયુસેનાએ સંભાળી લીધો છે. ભારતીય વાયુસેનાએ વિદેશથી ઓક્સિજન ટેન્કર લાવવાનું ઓપરેશન શરૂ કરી દીધું છે. વાયુસેનાનુ સી-17 માલવાહક વિમાન સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર પહોંચ્યું હતું અને અહીથી ચાર ઓક્સિજન ટેન્કર લઇને ભારત આવવા માટે રવાના થયું. હિંડન એરબેસથી આ વિમાનોએ રાત્રે 2 વાગે ઉડાન ભરી અને સવારે 7.45 કલાકે સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર પહોંચ્યા હતા. સિંગાપુરથી આ વિમાન પન્નાગઢના અર્જન સિંહ એરબેસ પર લાવવામાં આવ્યા હતા.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">