આવતીકાલે દુર્લભ સૂર્યગ્રહણ, રાજ્યમાં આ જગ્યાએ સૌથી પહેલા દેખાશે

આવતીકાલે દુર્લભ સૂર્યગ્રહણ, રાજ્યમાં આ જગ્યાએ સૌથી પહેલા દેખાશે

આવતીકાલે સૂર્યગ્રહણ છે અને તેની અસર કેટલીક રાશિઓ પર પણ પડશે. ત્યારે આ સૂર્યગ્રહણ ભૂજમાં સૌથી પહેલા દેખાશે. સવારે 9.58 કલાકે આ સૂર્યગ્રહણ દેખાશે. ત્યારે રાજકોટમાં સવારે 9.59 કલાકે સૂર્યગ્રહણ દેખાશે. અમદાવાદમાં 10.03 કલાકે સૂર્યગ્રહણ દેખાશે અને 4 કલાક બાદ 2.29 કલાકે અસમના ડિબ્રુગઢમાં સૂર્યગ્રહણ પૂર્ણ થશે.     Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

Kunjan Shukal

| Edited By: TV9 Gujarati

Sep 28, 2020 | 1:20 PM

આવતીકાલે સૂર્યગ્રહણ છે અને તેની અસર કેટલીક રાશિઓ પર પણ પડશે. ત્યારે આ સૂર્યગ્રહણ ભૂજમાં સૌથી પહેલા દેખાશે. સવારે 9.58 કલાકે આ સૂર્યગ્રહણ દેખાશે. ત્યારે રાજકોટમાં સવારે 9.59 કલાકે સૂર્યગ્રહણ દેખાશે. અમદાવાદમાં 10.03 કલાકે સૂર્યગ્રહણ દેખાશે અને 4 કલાક બાદ 2.29 કલાકે અસમના ડિબ્રુગઢમાં સૂર્યગ્રહણ પૂર્ણ થશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati