IND vs PAK, T20 World Cup 2021 : મૂવી માટે નહિ મેચ જોવા હાઉસફૂલ થયા અમદાવાદના મલ્ટીપ્લેક્ષ, આટલી મોંધી વેચાઈ ટિકિટ

IND vs PAK, T20 World Cup 2021: અમદાવાદ શહેરમાં મોટાભાગના મલ્ટીપ્લેક્ષ મેચ જોવા માટે હાઉસફૂલ થયા છે.સામાન્ય રીતે કોરોના બાદ લોકો થિયેટરમાં જવાનું ટાળતા હતા. પરંતુ ભારત પાકિસ્તાન મેચે આ તમામ બાબતોને બાજુએ મૂકી દીધી છે.

IND vs PAK, T20 World Cup 2021 : મૂવી માટે નહિ મેચ જોવા હાઉસફૂલ થયા અમદાવાદના મલ્ટીપ્લેક્ષ, આટલી મોંધી વેચાઈ ટિકિટ
IND vs PAK T20 World Cup 2021 : multiplex Housefull in Ahmedabad to watch match so expensive tickets sold ( File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 11:23 AM

IND vs PAK, T20 World Cup 2021:   ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે લોકો ભાવનાત્મક રીતે મેચ સાથે જોડાય છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં ભારત પાકિસ્તાન મેચ દરમ્યાન માહોલ કઇ અલગ જ જોવા મળે છે. જેમાં લોકો એકત્ર થઇને એક જગ્યાએ અથવા તો સોસાયટીમાં ભેગા થઈને મેચ જોતાં હોય છે.

જો કે આ વખતે લાંબા સમય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. તેવા સમયે અમદાવાદમાં આ ઇવેન્ટ વધુ રોમાંચક બનાવવા માટે થિયેટર પર જોડાયા છે. તેમજ થિયેટરમાં મેચ બતાવવાની જાહેરાત થતાંની સાથે જ મેચના એક દિવસ પૂર્વે તમામ થિયેટર હાઉસફૂલ થઈ ગયા છે.

જેમાં અમદાવાદ શહેરમાં મોટાભાગના મલ્ટીપ્લેક્ષ મેચ જોવા માટે હાઉસફૂલ થયા છે. સામાન્ય રીતે કોરોના બાદ લોકો થિયેટરમાં જવાનું ટાળતા હતા. પરંતુ ભારત પાકિસ્તાન મેચે આ તમામ બાબતોને બાજુએ મૂકી દીધી છે. તેમજ મોટાભાગના થિયેટરો હાઉસફૂલ થયા છે.અમદાવાદમાં આવેલ થિયેટરમાં મેચ બતાવવામાં આવશે.ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. જેમાં સાંજે 7 વાગે મેચ શરૂ  કરવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દર્શકોને આખી મેચ થિયેટરમાં બતાવવામાં આવશે. જેમાં લધુત્તમ  ટિકિટના ભાવ 299 અને મહત્તમ  ટિકિટના ભાવ 649 રૂપિયા રાખવામાં આવ્યા છે.આ  મેચ બતાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જેના લીધે જે તે સિનેમાગૃહના મોટાભાગના સ્ક્રીન ફૂલ થયા છે.

અમદાવાદમાં મોટાભાગની સ્ક્રીન ફુલ થઈ ચૂકી છે. જેમાં  ઓનલાઇન બુકિંગ જ વધારે થયું છે અને ઓનલાઇન ટિકિટ દેખાય તો જ બુક કરવી. તેમજ 7 વાગ્યાથી મેચ શરૂ થશે અને મેચના અંતિમ બોલ સુધી મેચ બતાવવામાં આવશે અને સરકારના નિયમોનું પાલન પણ કરવામાં આવશે.

આ પણ વાંચો ; ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનની પ્રક્રિયા તેજ, પ્રમુખ પદ માટે આ નામોની છે ચર્ચા

આ પણ વાંચો : અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવા આ સંસ્થા આગળ આવી

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">