રાજ્યમાં ફરી ફરજીયાત હેલ્મેટનો કાયદો અમલમાં આવે તેવી શક્યતા, મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

રાજ્યમાં થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ટુ વ્હીલર વાહનો પર હેલ્મેટ પહેરવાનો કાયદો મરજિયાત કરવામાં આવ્યો હતો. હેલ્મેટ પહેરવાનો કાયદો માત્ર નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં જ મરજિયાત હતો. હાઈ-વે પર આ કાયદો પહેલાની જેમ જ લાગુ હતો.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 09-11-2024 રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો […]

રાજ્યમાં ફરી ફરજીયાત હેલ્મેટનો કાયદો અમલમાં આવે તેવી શક્યતા, મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યું મોટું નિવેદન
Follow Us:
| Updated on: Dec 19, 2019 | 7:02 AM

રાજ્યમાં થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ટુ વ્હીલર વાહનો પર હેલ્મેટ પહેરવાનો કાયદો મરજિયાત કરવામાં આવ્યો હતો. હેલ્મેટ પહેરવાનો કાયદો માત્ર નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં જ મરજિયાત હતો. હાઈ-વે પર આ કાયદો પહેલાની જેમ જ લાગુ હતો.

આજનું રાશિફળ તારીખ : 09-11-2024
રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ
સિલિકોનના ચમચા અને બ્રશને સાફ કરવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 08-11-2024
કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હેલ્મેટના કાયદાના પત્ર મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે જ મરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટનો કાયદો સરકારે દુર કર્યો નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  આ પણ વાંચો: નિર્ભયા કેસ: આરોપીઓને 1 મહિનાનો મળ્યો સમય, 24 જાન્યુઆરીએ થશે સુનાવણી

g clip-path="url(#clip0_868_265)">