AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Har Kam Desh Ke Nam: ભારતીય તટરક્ષક દળને બચાવ હોડીઓ મળી આવી, મરીન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ

હોડીમાં કોઇપણ વ્યક્તિ ના હોવાની પુષ્ટિ થયા પછી ICGS સમ્રાટ દ્વારા આ હોડીને ટૉ કરીને લઇ જવામાં આવી

Har Kam Desh Ke Nam: ભારતીય તટરક્ષક દળને બચાવ હોડીઓ મળી આવી, મરીન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ
Indian Coast Guard finds rescue boats, Marine Police launches probe
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 1:09 PM
Share

Har Kam Desh Ke Nam: એમ.વી. સુવારી એચ. જહાજની 29 જુલાઇ 2021ના રોજ દરિયામાં ડુબી ગયેલી માનવરહિત જીવનરક્ષક હોડી ભારતીય તટરક્ષક દળ જહાજ (Indian Coast Guard Ship) સમ્રાટને 05 ઑગસ્ટ 2021ના રોજ ઓખા ખાતે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મળી આવી હતી. હોડી (Boat)માં કોઇપણ વ્યક્તિ ના હોવાની પુષ્ટિ થયા પછી ICGS સમ્રાટ દ્વારા આ હોડીને ટૉ કરીને લઇ જવામાં આવી હતી.

કારણ કે, નજીકમાં ઊંડા પાણીની ચેનલમાંથી પસાર થતા વેપારી જહાજોના સલામત આવનજાવનમાં તે અવરોધરૂપ જણાતી હતી. હવામાન અને દરિયાની પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ, ICGના જહાજે આ હોડીને ટૉ કરીને સલામત રીતે ઓખા સુધી પહોંચાડી હતી અને ત્યાં આ હોડી વધુ જરૂરી પગલાં લેવા માટે સમુદ્રી પોલીસને સોંપવામાં આવી હતી.

એ જ દુર્ભાગ્યપૂર્ણ જહાજની અન્ય એક જીવનરક્ષક હોડી પણ, 04 ઑગસ્ટ 2021ના રોજ તટરક્ષક દળ એરક્રાફ્ટને નિયમિત પેટ્રોલિંગ દરમિયાન કોઇપણ વ્યક્તિ વગર મળી આવી હતી. ત્યારબાદ, આ હોડીને પોરબંદર નજીક લાવવામાં આવી હતી અને બાદમાં સમુદ્રી પોલીસને સોંપવામાં આવી હતી. અગાઉ 29 જુલાઇ 2021ના રોજ એમ.વી. સુવારી એચ.ના 18માંથી 15 ક્રૂને વેપારી જહાજ દ્વારા ભારતીય સર્ચ અને બચાવ પ્રદેશની બહાર મધ્ય સમુદ્રમાં બચાવી લેવામાં આવ્યા હતા.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">