ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું વિશેષ સન્માન ‘નિશાન’ અપર્ણ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે મળ્યો એવોર્ડ
ગુજરાત પોલીસ માટે આજનો દિવસ ઐતિહાસીક છે. ગૌરવની આ ક્ષણે ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું વિશેષ સન્માન ‘નિશાન’ અપર્ણ કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયુડુના હસ્તે આ સન્માન અર્પણ કરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ વિનાયક સાવરકર અંગે કરેલા નિવેદન બાદ રણજીત સાવરકરે શિવસેનાને આપી આ સલાહ Web Stories View more કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ […]
ગુજરાત પોલીસ માટે આજનો દિવસ ઐતિહાસીક છે. ગૌરવની આ ક્ષણે ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું વિશેષ સન્માન ‘નિશાન’ અપર્ણ કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયુડુના હસ્તે આ સન્માન અર્પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ વિનાયક સાવરકર અંગે કરેલા નિવેદન બાદ રણજીત સાવરકરે શિવસેનાને આપી આ સલાહ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગાંધીનગર પાસે આવેલી ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે આ સન્માન ગુજરાત પોલીસને એનાયત કરાયું. દેશમાં આ સર્વોચ્ચ સન્માન મેળવનારું ગુજરાત 7મું રાજ્ય બન્યું છે. “આ અગાઉ દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ અને ત્રિપુરા રાજ્યને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ સન્માન મળી ચુક્યું છે.