Gujarat Local Body Polls 2021: 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે પ્રચાર પડધમ શાંત

Gujarat Local Body Polls 2021: ગુજરાતમાં 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે.

Gujarat Local Body Polls 2021: 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે પ્રચાર પડધમ શાંત
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 26, 2021 | 7:49 PM

Gujarat Local Body Polls 2021: ગુજરાતમાં 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. જેમાં પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ હતું. જેમાં હવે રાજકીય પક્ષો અને ઉમેદવારો જાહેર સભા, સરઘસ નીકાળી શકશે નહી. જેમાં લાઉડ સ્પીકર મારફતે પણ પોતાનો પ્રચાર નહીં કરી શકે. માત્ર ડોર ટૂ ડોર અને ગ્રુપ બેઠકો કરીને જ પ્રચાર કરી શકાશે.

BJP

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જેમાં Gujaratમાં રવિવારે નગરપાલિકા અને પંચાયતોની 8,302 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે 240 જેટલી બેઠકો પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ગઈ છે. પંચાયત-પાલિકાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિત કુલ 22,170 ઉમેદવારો મેદાનમાં છે.

આ પણ વાંચો: DGCAએ વિદેશી યાત્રીઓ પર 31 માર્ચ સુધી પ્રતિબંધ વધાર્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">