લોકડાઉન 4ના અંત પહેલાની છેલ્લી કેબિનેટ બેઠક, કોરોનાના વધતાં જતાં કેસ અંગે સમીક્ષા કરાશે
લોકડાઉન 4ના અંત પહેલાની છેલ્લી કેબિનેટ બેઠક મળશે. જેમાં કોરોનાના હાહાકાર વચ્ચે વધતાં જતાં કેસો અંગે સમીક્ષા કરાશે અને વધતા કેસ વચ્ચે હોસ્પિટલ સુવિધા વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠક યોજાશે. ત્યારે લોકડાઉન 4 બાદ કેવા પગલાં લેવા તે અંગે પણ સુચનો લેવાશે તથા સુજલામ-સુફલામ જળ અભિયાન અને […]
લોકડાઉન 4ના અંત પહેલાની છેલ્લી કેબિનેટ બેઠક મળશે. જેમાં કોરોનાના હાહાકાર વચ્ચે વધતાં જતાં કેસો અંગે સમીક્ષા કરાશે અને વધતા કેસ વચ્ચે હોસ્પિટલ સુવિધા વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠક યોજાશે. ત્યારે લોકડાઉન 4 બાદ કેવા પગલાં લેવા તે અંગે પણ સુચનો લેવાશે તથા સુજલામ-સુફલામ જળ અભિયાન અને ચોમાસાના આયોજન અંગે પણ ચર્ચા કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો