નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન,GSTના વળતર પેટે 12 હજાર કરોડ લેણાં બાકી,કાઉન્સીલ જલ્દી લેણાં ચુકવશે, આ વર્ષે GSTની આવકમાં ધરખમ ઘટાડો

રાજ્યનાં ઉપ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા માહિતિ આપતા જણાવવામાં આવ્યું  હતું કે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. રાજ્યને પોતાના કદ પ્રમાણે વળતરની રકમ લેવાની નિકળે છે જે પૈકી ગુજરાતને 12 હજાર કરોડ રૂપિયા વળતર પેટે લેવાના નિકળે છે, શેષની રકમમાંથી કેન્દ્ર ,સરકાર એ વિવિધ રાજ્ય સરકારને ચૂકવે છે. હવે તાજેતરની સ્થિતિ એવી છે કે જેમાં 1) કોરોનાથી […]

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન,GSTના વળતર પેટે 12 હજાર કરોડ લેણાં બાકી,કાઉન્સીલ જલ્દી લેણાં ચુકવશે, આ વર્ષે GSTની આવકમાં ધરખમ ઘટાડો
http://tv9gujarati.in/nayab-mulhya-pra…dharkham-ghatado/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 5:25 PM

રાજ્યનાં ઉપ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા માહિતિ આપતા જણાવવામાં આવ્યું  હતું કે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. રાજ્યને પોતાના કદ પ્રમાણે વળતરની રકમ લેવાની નિકળે છે જે પૈકી ગુજરાતને 12 હજાર કરોડ રૂપિયા વળતર પેટે લેવાના નિકળે છે, શેષની રકમમાંથી કેન્દ્ર ,સરકાર એ વિવિધ રાજ્ય સરકારને ચૂકવે છે.

હવે તાજેતરની સ્થિતિ એવી છે કે જેમાં 1) કોરોનાથી જે આવક ઘટી છે તે વળતર આપવું કે નહિ ? 2) જે લોન લેવાની થાય છે તે લોન રાજ્ય સરકાર લે કે કેન્દ્ર સરકાર લે હવે આ બંને વિકલ્પ પૈકી 1 વિકલ્પ પસંદ કરવા દરેક રાજ્યને સુચના આપવામાં આવી છે. ઉપમુખ્ય પ્રધાન નીતિન પટેલનાં જણાવ્યા અનુસાર ભારત સરકારે 3 લાખ કરોડ જેટલી રકમ રાજ્યને ચુકવવાની થાય છે જે ટૂંક સમયમાં GST કાઉન્સીલ પર ચુકવી આપવામાં આવશે.

હાલમાં રાજ્યની GST આવક ઘણી ઓછી છે, સરકારે જે ટેક્સ વસુલ્યો છે તેમાંથી રાજ્યને વળતર ચુકવવામાં આવે છે તેમાં પણ આ વખતે મોટો કાપ મુકવામાં આવ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">