સોનામાં એક જ દિવસમાં 1500 રૂપિયાનો વધારો, 10 ગ્રામ સોનાનો ભાવ…..પર પહોંચ્યો

અસલી સોનાની ચમકની માફક તેના ભાવમાં પણ ચળકાટ વધતી જાય છે. સોનામાં એક જ દિવસમાં 1500 રૂપિયાનો વધારો જોવા મળ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 45,650 પર પહોંચ્યો છે. તો બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી છે.  આ પણ વાંચોઃ લોકસભામાં અધીર રંજને પોતાના સાંસદોના બચાવમાં જે કહ્યું તેની ખૂબ ચર્ચા છે! Web […]

સોનામાં એક જ દિવસમાં 1500 રૂપિયાનો વધારો, 10 ગ્રામ સોનાનો ભાવ.....પર પહોંચ્યો
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Jan 18, 2021 | 12:31 PM

અસલી સોનાની ચમકની માફક તેના ભાવમાં પણ ચળકાટ વધતી જાય છે. સોનામાં એક જ દિવસમાં 1500 રૂપિયાનો વધારો જોવા મળ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 45,650 પર પહોંચ્યો છે. તો બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ લોકસભામાં અધીર રંજને પોતાના સાંસદોના બચાવમાં જે કહ્યું તેની ખૂબ ચર્ચા છે!

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ત્યારે લગ્નસરામાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો 25 ટકા ઓછું સોનું ખરીદી કરી રહ્યા છે. સોની વેપારીઓનું કહેવું છે કે, સોનાના ભાવ વધી રહ્યા છે તે જોતા લોકો સોનું ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે સોનાનો ભાવ વધવા પાછળ કોરોના વાયરસની અસર જોવામાં આવી રહી છે. સાથે જ અમેરિકન ફેડરલ બેંક દ્વારા 0.50 ટકા વ્યાજ ઘટાડો કરતા સોનાના ભાવમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">