Gujarat Weather: વાદળછાયા વાતાવરણ સાથે નર્મદા, નવસારી, અમરેલીમાં સામાન્યથી હળવા ઝાપટાંની આગાહી, જાણો તમારા શહેરનું તાપમાન?

દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ , તાપી અને નવસારી તેમજ વડોદરામાં હળવાથી ભારે ઝાપટાની આગાહી કરવામાં આવી છે તેમજ નર્મદામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન24 ડિગ્રી રહેશે. તો વડોદરામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

Gujarat Weather: વાદળછાયા વાતાવરણ સાથે નર્મદા, નવસારી, અમરેલીમાં સામાન્યથી હળવા ઝાપટાંની આગાહી, જાણો તમારા શહેરનું તાપમાન?
Gujarat Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 6:45 AM

કેન્દ્રીય હવામાન વિભાગ  (IMD )દ્વારા વિવિધ રાજ્યોમાં વરસાદની  (Rain) આગાહી છે ત્યારે ગુજરાતમાં અમરેલી, છોટા ઉદેપુર, દાહોદ, જૂનાગઢ, (Junagadh) નર્મદા અને નવસારી સહિત કેટલાક જિલ્લામાં હળવા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ સાથે બફારાનો અનુભવ થશે.

અમદાવાદમાં ગરમી અને બાફનું વાતાવરણ અકળાવશે

અમદાવાદમાં   (Ahmedabad) મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે અને ભેજનું પ્રમાણ 71 ટકા રહેશે જેના કારણે બફારો અકળાવશે. તો અમરેલીમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો અરવલ્લીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે તથા અહીં સૂર્યદેવ પૂર્ણ રૂપે દર્શન આપશે.

બનાસકાંઠામાં જોવા મળશે ચોખ્ખુ આકાશ

બનાસકાંઠામાં (Banaskantha) મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તેમજ અહીં આકાશ ચોખ્ખુ જોવા મળશે અને સૂર્યદેવ પૂર્ણરૂપે પ્રકાશ આપશે. તો ભરૂચમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. ભાવનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બોટાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તેજમ અહીં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગીર સોમનાથમાં પડશે વરસાદી ઝાપટા

મધ્ય ગુજરાતના દાહોદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે. તેમજ વરસાદી ઝાપટાની પણ વકી છે જ્યારે ડાંગમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે.તો દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો ગીર સોમનાથમાં  (Gir somnath) મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અહીં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે.

જૂનાગઢમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ

જામનગરમાં 60 ટકા ભેજ સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ કચ્છમાં ચોખ્ખુ વાતાવરણ જોવા મળશે.

નર્મદા, નવસારી, તાપી, વલસાડમાં પડશે વરસાદી ઝાપટા

દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ , તાપી અને નવસારી તેમજ વડોદરામાં હળવાથી ભારે ઝાપટાની આગાહી કરવામાં આવી છે તેમજ નર્મદામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન24 ડિગ્રી રહેશે. તો વડોદરામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">