મરી પરવારી માનવતા ! ગીર સોમનાથમાં વિકૃત યુવકોએ 25 શ્વાનને લાકડીથી મારી મોતને ઘાટ ઉતાર્યા

માણસો એટલા અત્યાચારી બન્યા કે 25 શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના વેરાવળના આજોઠા ગામની છે. સૂત્રો પ્રમાણે આજોઠા ગામમાં કેટલાક રાક્ષસી વૃત્તિ ધરાવતા લોકોએ શ્વાનને લાકડી અને પાઈપો વડે ક્રૂરતાપૂર્વક માર માર્યો.

મરી પરવારી માનવતા ! ગીર સોમનાથમાં વિકૃત યુવકોએ 25 શ્વાનને લાકડીથી મારી મોતને ઘાટ ઉતાર્યા
Gir Somnath youths inhuman behavior
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 3:03 PM

ગીરસોમનાથમાં માનવતા મરી પરવારી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. માણસો એટલા અત્યાચારી બન્યા કે 25 શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના વેરાવળના આજોઠા ગામની છે. સૂત્રો પ્રમાણે આજોઠા ગામમાં કેટલાક રાક્ષસી વૃત્તિ ધરાવતા લોકોએ શ્વાનને લાકડી અને પાઈપો વડે ક્રૂરતાપૂર્વક માર માર્યો.

શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યુ

ફક્ત શ્વાન જ નહીં તેમના નાના ગલુડિયાને પણ લોકોએ કોથળામાં પૂરીને નિર્દયતાપૂર્વક માર માર્યો.  જ્યાં સુધી શ્વાનોએ દમ ન તોડ્યો ત્યાં સુધી અત્યાચારી લોકો તેમને માર મારતા રહ્યા. ગામમાં ખૂણે-ખૂણે શ્વાનને શોધી શોધીને મારવામાં આવ્યા. સૂત્રોનું માનીએ તો ગામમાં સમૂહ લગ્ન નિમિતે સફાઈ અભિયાનના નામે ગામને શ્વાન મુક્ત બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું. ઘટનાને લઈ જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">