સુરત: રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, 75 જેટલા મોબાઈલ ચોરીના ભેદ ઉકેલાયા, જુઓ VIDEO

સુરતમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગના ગુનાને અંજામ આપતી ગેંગ ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવી ગઈ છે. ચોરીના મોબાઈલ ખરીદ-વેચાણ કરતી આ ગેંગ ઓર્ગેનાઇઝ રીતે ગુનાને અંજામ આપતી હતી. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ […]

સુરત: રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, 75 જેટલા મોબાઈલ ચોરીના ભેદ ઉકેલાયા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 06, 2019 | 2:06 PM

સુરતમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગના ગુનાને અંજામ આપતી ગેંગ ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવી ગઈ છે. ચોરીના મોબાઈલ ખરીદ-વેચાણ કરતી આ ગેંગ ઓર્ગેનાઇઝ રીતે ગુનાને અંજામ આપતી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આરોપીની ધરપકડની સાથે જ મોબાઈલ સ્નેચિંગ સહિત ચોરીના કુલ 75 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા છે તો 5.93 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુનાનો મુખ્યા આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલ ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી સહિત 2 કિશોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">