PM MODI VISIT GUJARAT : 5 સપ્ટેમ્બરે PM MODI આવશે ગુજરાત, 8 હજાર કરોડના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટને લોન્ચ કરશે

School of Excellence Project : વડાપ્રધાન મોદીના હસ્તે 8 હજાર કરોડ રૂપિયાનો સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ કરાશે..આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ધોરણ-1થી ધોરણ-8ની 15 હજાર પ્રાથમિક શાળા, 4 હજાર ગ્રાન્ટ ઈન માધ્યમિક શાળાને આવરી લેવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 9:36 AM

GANDHINAGAR : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવવાના છે. PM MODI ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શિક્ષક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદીના હસ્તે 8 હજાર કરોડ રૂપિયાનો સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ કરાશે..આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ધોરણ-1થી ધોરણ-8ની 15 હજાર પ્રાથમિક શાળા, 4 હજાર ગ્રાન્ટ ઈન માધ્યમિક શાળાને આવરી લેવાશે. PM નરેન્દ્ર મોદી રાજ્યના દરેક તાલુકા દીઠ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરવાળી 250 શાળાનું લોકાર્પણ પણ કરશે. આ સરકારી શાળા પર દેખરેખ રાખવા તૈયાર થયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું પણ વડાપ્રધાન લોન્ચિંગ કરશે.

આ પણ વાંચો : GUJARAT : 15 ઓગષ્ટથી BJPની રાજ્યવ્યાપી જન આશીર્વાદ યાત્રા, જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ યાત્રામાં જોડાશે

Follow Us:
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">