Gandhinagar : પત્રકારો પર હુમલાનો કેસ, આસારામના સાધકોને કોર્ટે ફટકારી સજા

ગાંધીનગર કોર્ટે પત્રકારો પર હુમલાના કુલ 5 કેસો પૈકી 1 કેસના 19 આરોપીઓમાંથી 7 આરોપીઓને સજા ફટકારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 7:07 PM

Gandhinagar : આસારામના સાધકોએ પત્રકારો પર કરાયેલ હુમલાનો કેસમાં કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે. ગાંધીનગર કોર્ટે પત્રકારો પર હુમલાના કુલ 5 કેસો પૈકી 1 કેસના 19 આરોપીઓમાંથી 7 આરોપીઓને સજા ફટકારી છે. આ તમામને એક વર્ષની હાલ સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે, 2008મા મોટેરા આશ્રમ પર ગૃરૂપૂર્ણિમાના દિવસે કવરેજ કરવા ગયેલા પત્રકારો પર સાધકોએ હુમલો કર્યો હતો. જે મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે 2008ના કેસમાં આખરે કોર્ટે સાધકોને સંભળાવી છે. જેમાં સાધકોને ચોથી જાગીર પર હુમલાના કેસમાં કસુરવાર ઠેરવવામાં આવ્યા છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">