Gandhinagar : ગુજરાત કરાર આધારિત કર્મચારી મહાસંઘનું વાર્ષિક અધિવેશન યોજાયું, જૂની પેન્શન યોજનાનો લાભ સહિતના મુદ્દે આંદોલનના કાર્યક્રમો નક્કી થયા

ગુજરાત (Gujarat) કરાર આધારિત  રોજમદાર કર્મચારી મહા સંઘનું ગાંધીનગર માણસા રોડ પર  અધિવેશન યોજાયું. જે અધિવેશનમાં રાજ્યના વિવિધ વિભાગના સભ્યો અને આગેવાનો હાજર રહ્યા. આ અધિવેશનમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે થઈ ચર્ચા અને કર્મચારીઓને પડતી હાલાકી અને પ્રશ્નો અંગે ચર્ચા કરી.

Gandhinagar : ગુજરાત કરાર આધારિત  કર્મચારી મહાસંઘનું વાર્ષિક અધિવેશન યોજાયું, જૂની પેન્શન યોજનાનો લાભ સહિતના મુદ્દે આંદોલનના કાર્યક્રમો નક્કી થયા
Gujarat Contract Employee Federation Annual Meeting
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 12, 2022 | 4:34 PM

ગુજરાતમાં(Gujarat)કરાર આધારિત કર્મચારી(Contract Employee) તેમની માંગને લઈને ઘણા સમયથી લડત લડી રહ્યા છે. તેમજ આંદોલન (Protest)અને વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ કર્મચારીઓએ વિવિધ નેતાઓને રજુઆત પણ કરી. જોકે તેમ છતાં પ્રશ્નનો નિકાલ નહિ આવતા આજે ગુજરાત કરાર આધારિત  રોજમદાર કર્મચારી મહા સંઘનું ગાંધીનગર માણસા રોડ પર  અધિવેશન યોજાયું. જે અધિવેશનમાં રાજ્યના વિવિધ વિભાગના સભ્યો અને આગેવાનો હાજર રહ્યા. આ અધિવેશનમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે થઈ ચર્ચા અને કર્મચારીઓને પડતી હાલાકી અને પ્રશ્નો અંગે ચર્ચા કરી. જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓએ તેમને લગતા પ્રશ્નો રજૂ કર્યા. ઉલ્લેખનીય છે કે કર્મચારીઓએ અગાઉ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ. મુખ્યમંત્રી સહિત વિવિધ નેતા અને લોકોને રજુઆત કરવા છતાં નિવેડો નહિ આવતા આ બેઠક બોલાવી પડી. જે બેઠકમાં આગામી આંદોલનની ચર્ચા કરાઈ. તેમજ આગામી દિવસમાં ધરણા કરવા. રેલી કરવા જેવા કાર્યક્રમ પણ નક્કી કરાયા. જે બેઠક પૂર્ણ થયા બાદ કાર્યક્રમોની તારીખ જાહેર કરાશે.

એટલું જ નહીં પણ લડત આપી રહેલા કર્મચારીઓએ એ પણ જણાવ્યું કે સરકાર કોઈ નિવેડો નહિ લાવે તો આગામી ચૂંટણીમાં વોટ નહિ કરી તેઓ વિરોધ કરશે. અને તેમની માંગ પુરી નહિ કરનારને તેઓ ઘર ભેગા કરશે. કેમ કે 6 લાખ કરાર આધારિત કર્મચારીઓનો પ્રશ્ન છે જેના મુદ્દે કર્મચારી લડી લેવાના મૂળમાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અધિવેશનમાં  ચર્ચા થયેલા કર્મચારીઓના  મુદ્દાઓ

  1. તમામ કર્મચારીઓ ને સમાન કામ સમાન વેતન નો લાભ મળે
  2.  કાયમી કર્મચારીને મળતા તમામ લાભો મળી રહે
  3.   કોઈપણ કર્મચારીને કારણ વગર ફરજ દરમ્યાન બરતરફ કરવામાં ન આવે.
  4. વર્ગ ચારના કર્મચારીઓની સુરક્ષા સાથે સન્માન મળે
  5. કર્મચારીઓને મળતા રજા બદલી – બઢતી આરોગ્યની સવલતો

જૂની પેન્શન યોજનાનો લાભ, એલટીસીનો લાભ તેમજ તમામ પ્રકારના લાભ જેવા કે   પગાર પંચ,  બોનસ , વિશેષમાં પેશગી લોન લોન તેવી સવલતો પણ સરળતાથી મળી રહે અંગેનો પ્રયાસ. કર્મચારીઓનો સમયગાળો નિશ્ચિત હોવો જોઈએ.  આકસ્મિત વીમા અને જો કોઈ કિસ્સામાં કર્મચારીમાં થાય તો કર્મચારીને મળતા તમામ લાભો મળવા જોઈએ. સરકાર  દ્વારા આયોગ કે નિગમ બનાવવામાં આવે અને ચોક્કસ સમિતિની રચના કરીને કર્મચારીઓને કાયમી પણ કરવામાં આવે તેવી જોગવાઈ ઊભી થાય તે અંગેના  કાયદાઓ સાથેનો ઠોસ નક્કર  પ્રયાસ કરવામાં આવશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">