ગાંધીનગર: રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈ ધરણાં પ્રદર્શન કરશે

ગાંધીનગરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈને ધરણાં પ્રદર્શન કરશે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આ વિરોધ પ્રદર્શન શરૂ થશે.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 […]

ગાંધીનગર: રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈ ધરણાં પ્રદર્શન કરશે
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 5:42 AM

ગાંધીનગરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈને ધરણાં પ્રદર્શન કરશે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આ વિરોધ પ્રદર્શન શરૂ થશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રાથમિક શાળાના શિક્ષકોની માગણી છે કે, તેમને જૂની પેન્શન યોજના અને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે. આ ઉપરાંત 4,200ના ગ્રેડ પે, સીસીસી, રજાઓ સહિતના મુદ્દાઓનો પણ ઉકેલ લાવવામાં આવે. અગાઉ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે હવે તમામ શિક્ષકો ગાંધીનગર એકત્ર થઈને વિરોધ દર્શાવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જે.પી. નડ્ડા બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, દેશભરના ભાજપના નેતાઓ દિલ્લી પહોંચ્યા

Latest News Updates

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">