VIDEO : રાજકોટ પોલીસનો સિંઘમ અંદાજ, મારપીટ કરનારને સુધારવા અપનાવ્યો ફિલ્મી ફંડા

રાજકોટમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને કંટ્રોલમા લેવા પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે, ખાસ કરીને રીઢા ગુનેગાર અને જાહેરમાં કાયદો હાથમાં લેનાર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે, મહત્વનું છે કે રાજકોટનાં સામાકાંઠા વિસ્તારમાં ઘાસચારા બાબતે થયેલાં હુમલામાં આજીડેમ પોલીસે 4ની ધરપકડ કરી છે, જુબેર બસીર સમા, જાવેદ ઉર્ફે દુરો હનિફ […]

VIDEO : રાજકોટ પોલીસનો સિંઘમ અંદાજ, મારપીટ કરનારને સુધારવા અપનાવ્યો  ફિલ્મી ફંડા
Police took out procession of accused
Follow Us:
| Updated on: Nov 30, 2018 | 10:26 AM

રાજકોટમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને કંટ્રોલમા લેવા પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે, ખાસ કરીને રીઢા ગુનેગાર અને જાહેરમાં કાયદો હાથમાં લેનાર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે,

Four miscreants paraded in public by Rajkot police

Four miscreants paraded in public by Rajkot police

મહત્વનું છે કે રાજકોટનાં સામાકાંઠા વિસ્તારમાં ઘાસચારા બાબતે થયેલાં હુમલામાં આજીડેમ પોલીસે 4ની ધરપકડ કરી છે, જુબેર બસીર સમા, જાવેદ ઉર્ફે દુરો હનિફ અજમેરી, યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા અને મુર્તુજા વાહબ મિર્ઝાબેગની ધરપકડ કરવામાં આવી છે.ચારેયની ધરપકડ કર્યા બાદ પોલીસે તમામ આરોપીનુ બનાવના સ્થળે સરઘસ કાઢી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

જુઓ વિડીયો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આરોપીઓએ ઘાસચારાનાં મુદ્દે થયેલી તકરારમાં એક યુવાનને ઢોર માર માર્યો હતો જેથી પોલીસે આવા રીઢા આરોપીને કાબુમાં રાખવા માટે જાહેરમાં લોકોની માંફી પણ મગાવી હતી.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=81]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">