ગભર્વતી મહિલાના પેટ પર ઘા જોઈને તબીબોએ કર્યું ઓપરેશન, પેટમાંથી જે વસ્તુ મળી તે જોઈને બધાના હોંશ ઉડી ગયા

ગોળી વાગે નહીં દિવસો સુધી ખબર જ ના હોય આવો કિસ્સો બની શકે ખરો! તમે પહેલાં તો ના જ પાડશો પણ આવો કિસ્સો ધ્યાને આવતા તબીબોના હોંશ ઉડી ગયા હતા. બિહારના હાજીપુર ખાતે તબીબો જ્યારે એક મહિલાનું ઓપરેશન કરી રહ્યાં હતા ત્યારે મહિલાના પેટમાં ગોળી મળી આવી હતી. Web Stories View more કથાકાર જયા કિશોરીએ […]

ગભર્વતી મહિલાના પેટ પર ઘા જોઈને તબીબોએ કર્યું ઓપરેશન, પેટમાંથી જે વસ્તુ મળી તે જોઈને બધાના હોંશ ઉડી ગયા
Follow Us:
| Updated on: Jul 31, 2019 | 4:49 PM

ગોળી વાગે નહીં દિવસો સુધી ખબર જ ના હોય આવો કિસ્સો બની શકે ખરો! તમે પહેલાં તો ના જ પાડશો પણ આવો કિસ્સો ધ્યાને આવતા તબીબોના હોંશ ઉડી ગયા હતા. બિહારના હાજીપુર ખાતે તબીબો જ્યારે એક મહિલાનું ઓપરેશન કરી રહ્યાં હતા ત્યારે મહિલાના પેટમાં ગોળી મળી આવી હતી.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   વડોદરામાં મેઘતાંડવ: 14 કલાકમાં 18 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

થયું એવું કે મહિલાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો આથી પરિવાર તાત્કાલિક દવાખાને લઈ આવ્યો હતો. પરિસ્થતિને જોઈને તબીબોએ તાત્કાલિક ઓપરેશન કર્યું હતું અને તેમાં ગોળી મળી આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહિલાએ કહ્યું કે તેમને દર્દ થયું હતું અને વિચાર્યું કે કંઈક નાનું મોટું હશે. મહિલા ગર્ભવતી પણ હોવાથી તબીબોએ ઓપરેશન બાદ કહ્યું કે માતા અને બાળક એકદમ સુરક્ષિત છે. તબીબોના જીવનમાં પણ આ પ્રથમ કિસ્સો હતો અને તેમણે કહ્યું કે રુપા ભાગ્યશાળી છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">