VIDEO: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે સરકારનો નિર્ણય, ટેકાના ભાવે ખરીદી મોકૂફ

રાજ્યમાં કમોસમી વરસાદને પગલે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અને હાલ પુરતી ટેકાના ભાવે ખરીદી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે કમોસમી આફત ટળી ગયા બાદ રાજ્ય સરકાર આ સમગ્ર મામલે ફરીવાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. અત્રે મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ સરકારે 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કર્યો […]

VIDEO: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે સરકારનો નિર્ણય, ટેકાના ભાવે ખરીદી મોકૂફ
Follow Us:
| Updated on: Nov 02, 2019 | 1:35 PM

રાજ્યમાં કમોસમી વરસાદને પગલે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અને હાલ પુરતી ટેકાના ભાવે ખરીદી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે કમોસમી આફત ટળી ગયા બાદ રાજ્ય સરકાર આ સમગ્ર મામલે ફરીવાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. અત્રે મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ સરકારે 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે કમોસમી વરસાદને પગલે આ ખરીદી 15મી નવેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ પણ વાંચોઃ રાજ્યભરમાં ‘મહા’ વાવાઝોડાની અસરના પગલે સરકાર દ્વારા NDRFની 15 ટીમને સ્ટેન્ડ ટુ કરી દેવાઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છેકે, કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર, બનાસકાંઠામાં ખેડૂતોને નુકસાન થયું છે.તો જામનગરમાં પણ અસર જોવા મળી રહી છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરમાં પણ કમોસમી વરસાદ પડ્યો. માવઠાના કારણે ખેડૂતોની પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">