ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, પાક નિષ્ફળ જવાની ભીતી

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, પાક નિષ્ફળ જવાની ભીતી

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલી, નવસારી, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડુતોની ચીંતા વધી હતી.. આ જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યાં હતાં. તો ક્યાંક છુટાછવાયા છાંટા જ પડ્યા હતાં.. જેના કારણે ખેડુતોની ચીંતા વધી હતી. માવઠાના મારના કારણે ખેડુતો પરેશાન થયાં હતાં.. વગર ચોમાસે વરસાદના ઝાપટાઓ અને […]

Hardik Bhatt

| Edited By: Bipin Prajapati

Dec 10, 2020 | 9:54 PM

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલી, નવસારી, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડુતોની ચીંતા વધી હતી.. આ જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યાં હતાં. તો ક્યાંક છુટાછવાયા છાંટા જ પડ્યા હતાં.. જેના કારણે ખેડુતોની ચીંતા વધી હતી. માવઠાના મારના કારણે ખેડુતો પરેશાન થયાં હતાં.. વગર ચોમાસે વરસાદના ઝાપટાઓ અને છાંટા પડતા શિયાળુ પાક ધોવાઈ જવાની ભીતી સેવાઈ રહી છે. સાથે જ જગતનો તાત ખેડૂત ચિંતામાં મુકાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati